Today new

today new

આજે સોનાનો ભાવ= 59,955 ₹


આજ નો ઇતિહાસ

બોલીવૂડના સંગીતકાર: પદ્મશ્રી કલ્યાણજી શાહ (1928-2000) જેમને સંગીતની જરાય ગતાગમ નહોતી એવી વ્યક્તિ પાસે સંગીતની માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ (1975) મેળવનારા બોલીવૂડના સફળ સંગીતકારોમાંનાં એક વીરજી શાહનો જન્મ કચ્છના કુંદ્રોડી ગામે 30-6-1928-11 દિવસે થયો હતો. સંગીતકાર બેલડીમાંના આનંદજીના કલ્યાણજી શાહ મોટાભાઈ કલ્યાણજીને બાળપણથી જ | સંગીતકાર બનવાની ઈચ્છા સાથે કચ્છથી મુંબઈ આવેલા. તેઓએ પહેલાં સંગીતકાર હેમંતકુમારનાં સહાયક તરીકે કામ કર્યું. | પહેલી ફિલ્મ સમ્રાટ ચિત્રગુપ્તમાં આપેલું સંગીત કોઈ ખાસ જમાવટ નોતું કરી શક્યું. એ પછી 2-4 સી ગ્રેડની ફિલ્મોમાં સંગીત આપ્યું પણ પછી સતત 2 સંઘર્ષ કર્યો અને નાનાભાઈ આનંદજીને પણ પોતાની સાથે જોડી દીધા. છલિયા ફિલ્મનાં ડમ ડમ ડીગા ડીગા અને છલિયા મેરા નામ ગીતે જમાવટ કર્યા પછી તેમને પાછું વાળીને જોવાની જરૂર પડી નહોતી. 250 ફિલ્મોમાં આ સંગીતકારની 17 ફિલ્મોએ ગોલ્ડન અને 39 ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી ઉજવી હતી. ડોન, સફર, કોરાકાગઝ, બૈરાગ, સરસ્વતીચંદ્ર, ત્રિદેવ જેવી ફિલ્મોને પોતાનાં સંગીતથી જીવંત બનાવનાર, નાગિન ફિલ્મના બીન મ્યુઝિકથી સદાબહાર, પદ્મશ્રી એવોર્ડ વિજેતા કલ્યાણજીનું 24-8-2000ના દિવસે અવસાન થયું હતું.


Breaking news

અમરનાથ યાત્રીઓનો પહેલો જથ્થો રવાના, બમ્બ બમ્બ ભોલેનાથના નારા લાગ્યા વધુ જાણવા માટે

Viral Video : અમદાવાદ મેટ્રોમાં મહિલાઓએ બોલાવી ગરબાની રમઝટ, જુઓ Video વધુ જાણવા માટે

Health / શું તમારા બાળકને પણ પિઝા-બર્ગરમાં છે એક્સ્ટ્રા ચીઝ ખાવાની આદત? તો ચેતી જજો, જાણો કારણ વધુ જાણવા માટે

Comments

Popular posts from this blog

audio story mp3 listening and download free

New sexy hot audio story

Hot sexy new audio story